મેષ રાશિ
દેખાવ
મેષ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. રાશિચક્રની આ પહેલી રાશિ છે. મેષ રાશિ પૂર્વદિશાની ઘોતક છે અને તેનો સ્વામી મંગળ છે.
રાશિ | મેષ |
---|---|
ચિન્હ | ઘેટું |
અક્ષર | અ,લ,ઇ, |
તત્વ | અગ્નિ |
સ્વામિ ગ્રહ | મંગળ |
રંગ | લાલ |
અંક | ૧-૮ |
પ્રકાર | હૃદય |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |