Content-Length: 92615 | pFad | https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AB%83%E0%AA%B9%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5_%E0%AA%AE%E0%AB%8C%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF

બૃહદ્રથ મૌર્ય - વિકિપીડિયા લખાણ પર જાઓ

બૃહદ્રથ મૌર્ય

વિકિપીડિયામાંથી
બૃહદ્રથ મૌર્ય
શાસનc. ૧૮૭ – c. ૧૮૦ ઈસ પૂર્વે
પુરોગામીશતધનવન
નામો
બૃહદ્રથ મૌર્ય
વંશમૌર્ય વંશ
ધર્મબૌદ્ધ[સંદર્ભ આપો]

બૃહદ્રથ મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો છેલ્લો રાજા હતો. તેનું શાસન ઇસ પૂર્વે ૧૮૭ થી ૧૮૦ સુધી રહ્યું હતું. તેનો વધ તેના જ સેનાપતિ પુશ્યમિત્ર શૃંગ દ્વારા કરાયો હતો, જેણે શૃંગ વંશની સ્થાપના કરી હતી.









ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AB%83%E0%AA%B9%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5_%E0%AA%AE%E0%AB%8C%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy