લખાણ પર જાઓ

નર્મદા બચાવો આંદોલન

વિકિપીડિયામાંથી

નર્મદા બચાવો આંદોલન ભારત દેશના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર આવેલી સરદાર સરોવર યોજનાની વિરોધમાં ચાલતું આંદોલન છે. સરદાર સરોવર યોજના તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે. મેધા પાટકરે બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી, પરંતુ ૧૯૯૯માં ભારતની ઊચ્ચતમ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી. બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટર (આશરે ૪૪૫ ફુટ)ની સુચવવામાં આવી છે અને ભારતની સર્વોચ્ચ અદાલત તબકાવાર બંધની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી રહી છે.[][]

નર્મદા બચાવો આંદોલન પર બંધથી અસરગ્રસ્ત વિસ્તાર વિશે કોર્ટમાં સોગંદ લીધા પછી ખોટું બોલવા માટે આરોપ મૂકાયો છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Judgment by the Supreme Court of India". Supreme Court of India, Justice Information System. મૂળ સંગ્રહિત માંથી 2008-03-03 પર સંગ્રહિત. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૦૮.
  2. Shukla, Dinkar. "Verdict on Narmada 2000". Press Information Bureau, Government of India. મૂળ માંથી 2011-07-14 પર સંગ્રહિત. મેળવેલ ૫ એપ્રિલ ૨૦૦૮.
  3. "Narmada Bachao Andolan faces perjury charges". The Economic Times.
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy