View File
View File
ખાસ નોંધ:
(૧) Part-A ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રિે શે.
(૨) Part-B માટે ભાષા નીચે મુજબ રિે શે.
(૧) ભારતનું બંધારર્ અને વતગમાન પ્રવાિોના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં
રિે શે.
(૨) ગુજરાતી કોસમ્બ્પ્રિે ન્દ્શનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રિે શે.
(૩) અંગ્રેજી કોસમ્બ્પ્રિે ન્દ્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રિે શે.
(૪) શૈક્ષસર્ક લાયકાતને સંબંસધત સવષય અને તેની ઉપયોસગતાને લગતા પ્રશ્નો
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રિે શે.
(૩) સંબંસધત મુદ્દા (Topic) સામે દશાગવેલા ગુર્ સૂસચત ગુર્ છે , મંડળ દ્વારા જરૂર
જર્ાયે તેમાં ફે રફારને અવકાશ રિે લો છે . જે માટે મંડળ કોઈપર્ જાતનું કારર્ આપવા
બંધાયેલું નથી.
(૪) અભ્યાસક્રમનું ગુજરાતી ભાષાંતર ઉમેદવારોની સમજર્ માટે છે . ભાષાંતરના અથગઘટન
ના સકસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમમાં દશાગવેલી બાબતો આખરી ગર્વાની રિે શે.
(૫) પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંન્ને ભાષામાં િોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો
અથગધટના અંગેનો પ્રશ્ન ઉપસસ્થત થશે તો તે સંબંધે મંડળ દ્વારા સંબંસધત પ્રશ્નને ધ્યાને લઈ
મંડળ દ્વારા કરવામાં આવેલા સનર્ગય આખરી રિે શે.
(૬) સ્પધાગત્મક પરીક્ષાની પ્રોસવઝનલ આન્દ્સર કીની પ્રસસસદ્ધ બાદ સ્વૈસચ્છક રીતે/ મળેલ
વાંધાઓને ધ્યાને લઈ ફાઈનલ આન્દ્સર કી ની પ્રસસસદ્ધમાં કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો, તેવા
સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુર્ની બાકી રિે લા પ્રશ્નના ગુર્ભારમાં પ્રો-રે ટા (Pro-Rata)
મુજબ ગર્તરી કરવામાં આવશે અને ત્યારબાદ ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો-
રે ટા મુજબ, જે ગુર્ભાર આપવામાં આવેલો િોય તેના 1/4 માકગ ઉમેદવારે મેળવેલા ગુર્માંથી
ઓછા કરવામાં આવશે.
(૭) જાિે રાત ક્રમાંક : ૨૩૯/૨૦૨૪૨૫ ના અનુસંધાને તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ
મંડળની વેબસાઇટ પર પ્રસસદ્ધ કરવામાં આવેલી અન્દ્ય સૂચનાઓ યથાવત્ રિે શે.
સ્પધાગત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નો સવગતવાર કાયગક્રમ મંડળની
વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની સંબંસધત ઉમેદવારોએ નોંધ લેવા આથી જર્ાવવામાં
આવે છે .