Content-Length: 148508 | pFad | http://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE_%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A6,_%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6

જામા મસ્જિદ, અમદાવાદ - વિકિપીડિયા લખાણ પર જાઓ

જામા મસ્જિદ, અમદાવાદ

વિકિપીડિયામાંથી
જામા મસ્જિદ
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિActive
સ્થાન
સ્થાનઅમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
જામા મસ્જિદ, અમદાવાદ is located in Ahmedabad
જામા મસ્જિદ, અમદાવાદ
ગુજરાત, ભારતમાં જામા મસ્જિદનું સ્થાન
જામા મસ્જિદ, અમદાવાદ is located in ગુજરાત
જામા મસ્જિદ, અમદાવાદ
જામા મસ્જિદ, અમદાવાદ (ગુજરાત)
અક્ષાંશ-રેખાંશ23°01′26″N 72°35′14″E / 23.023822°N 72.587222°E / 23.023822; 72.587222Coordinates: 23°01′26″N 72°35′14″E / 23.023822°N 72.587222°E / 23.023822; 72.587222
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જિદ
સ્થાપત્ય શૈલીઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચર
સ્થાપકઅહમદ શાહ પહેલો
પૂર્ણ તારીખ૧૪૨૪
લાક્ષણિકતાઓ
ગુંબજો૧૫
Spire(s)૨૬૦
બાંધકામ સામ્ગ્રીપીળો રેતીનો પથ્થર
NHL તરીકે સમાવેશમહત્વનું રાષ્ટ્રીય સ્મારક
ASI સ્મારક નં. N-GJ-7
જામા મસ્જિદ, અમદાવાદ

જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે.

તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયે આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે.









ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: http://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE_%E0%AA%AE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BF%E0%AA%A6,_%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy