લખાણ પર જાઓ

કંદહાર

વિકિપીડિયામાંથી
કંદહાર

کندهار

Candahar
શહેર
Aerial photograph of an area near Kandahar
Aerial view of a section of Kandahar
Kandahar International Airport
Arghandab Valley
Mausoleum of Baba Wali
Mausoleum of Mirwais Hotak
Mausoleum of Ahmad Shah Durrani
Governor's Mansion
ઉપરથી ડાબેથી જમણે: કંદહાર શહેરનો એક વિસ્તાર; શહેરનો આકાશી દેખાવ; કંદહાર આંતરરાષ્ટ્રીય હવાઇમથક; અરઘાનબાદ ખીણ; બાબા વલી કંદહારીનું સ્મારક; મિરવાઇસ હોતકનું સ્મારક; અહમદ શાહ દુરાનીનું સ્મારક; ગર્વનરનો બંગલો.
કંદહાર is located in Afghanistan
કંદહાર
કંદહાર
અફઘાનિસ્તાનમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 31°37′N 65°43′E / 31.617°N 65.717°E / 31.617; 65.717
દેશ અફઘાનિસ્તાન
વિસ્તારકંદહાર
જિલ્લોકંદહાર
સરકાર
 • મેયરરોખન વોલ્સમાલ
ઊંચાઇ
૧,૦૧૦ m (૩૩૧૦ ft)
વસ્તી
 (૨૦૧૫)[]
 • કુલ૫,૫૭,૧૧૮
સમય વિસ્તારUTC+૪:૩૦ (અફઘાન સ્ટાન્ડર્ડ સમય)
વેબસાઇટwww.kandahar-m.gov.af

કંદહાર (પુશ્તુ: کندهار‎ Kandahār, પર્શિયન: قندهار, Qandahār) એ અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર છે. તે કંદહાર પ્રાંતની રાજધાની છે અને દેશના દક્ષિણ ભાગમાં સમુદ્ર સપાટીથી ૧,૦૧૦મીની ઉંચાઇ પર આવેલું છે. અર્ઘહાનદાબ નદી શહેરના પશ્ચિમ ભાગમાંથી પસાર થાય છે.

કંદહારની વસ્તી ૨૦૧૫માં લગભગ ૫,૫૭,૧૧૮ હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "The State of Afghan Cities report 2015". મૂળ માંથી ૩૧ ઓક્ટોબર ૨૦૧૫ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy