કેળ
Appearance
Musa કેળ | |
---|---|
કેળનો છોડ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Monocots |
(unranked): | Commelinids |
Order: | Zingiberales |
Family: | Musaceae |
Genus: | ''Musa'' L.[૧] |
Species | |
More than 50, see text. |
એક જ વાર ફળ કેળાં રુપે ફળ આપતું અને મોટાં લીલા પાંદડાંવાળું કેળ અથવા રંભા; કદલી; વારણ; અંશુમત્ફલા વગેરે નામોથી ઓળખાતું ઝાડ છે. જીવવિજ્ઞાન અનુસાર કેળનું વૈજ્ઞાનિક નામ મુસા (અંગ્રેજી:Musa) છે અને તે મુસેઇ (અંગ્રેજી:Musaceae) પરિવારની વનસ્પતિ ગણાય છે. આ છોડ સામાન્ય રીતે વિષુવૃત્તીય પ્રદેશોમાં સહેલાઈથી ઊગે છે. કેળનું થડ પાણી ભરેલા ધોળાં અને લીસ્સાં પડોનું બનેલું હોવાથી સુંદર દેખાય છે. તેનાં ફૂલને ડોડો કહે છે. તે ફક્ત પોચી જમીનમાં જ થાય છે અને વિપુલ માત્રામાં પાણી પાવું પડે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ GRIN (2009-02-19). "Genus: Musa L." Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. મૂળ માંથી 2012-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-06.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર category:Musa વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |