કમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ
Appearance
નામ | કમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ |
---|---|
પ્રમાણમાપ | ૨:૩ |
અપનાવ્યો | ૧૯૯૩ (અગાઉનો ઉપયોગ ૧૯૪૮-૧૯૭૦) |
રચના | ભૂરા, લાલ (બમણી જાડાઈ) અને ભૂરા રંગના ત્રણ આડા પટ્ટા અને મધ્યના લાલ પટ્ટામાં સફેદ રંગનું અંગકોર વાટનું ચિત્ર. |
કમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ ઈ.સ. ૧૯૪૮માં કમ્બોડીયાને આઝાદી મળી ત્યારે સ્વીકારવામાં આવ્યો.
દુનિયામાં બે જ રાષ્ટ્રધ્વજ જ કોઈ ઈમારતને ધ્વજમાં સ્થાન આપે છે તેમાં હાલનો કમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રધ્વજ છે.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]ધ્વજમાં અંગકોર વાટ અખંડિતતા, ન્યાય અને પૌરાણિકતા, ભૂરો સ્વતંત્રતા, ભાઈચારો અને સહચર્ય તથા લાલ બહાદુરીનું પ્રતિનિધિત્વ કરે છે.