નવેમ્બર ૧૦
Appearance
૧૦ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૬૫૯ – છત્રપતિ શિવાજી મહારાજે પ્રતાપગઢની લડાઈ તરીકે પ્રખ્યાત યુદ્ધમાં અફઝલ ખાન, આદિલશાહીની હત્યા કરી.
- ૧૯૮૩ – બિલ ગેટ્સે વિન્ડોઝનું પ્રથમ સંસ્કરણ (૧.૦) રજૂ કર્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૪૮ – સુરેન્દ્રનાથ બેનર્જી, ભારતીય શિક્ષણવિદ્ અને રાજકારણી (અ. ૧૯૨૫)
અવસાન
[ફેરફાર કરો]- ૧૬૫૯ – અફઝલ ખાન, બીજાપુર સલ્તનતના આદિલશાહી જનરલ.
- ૧૯૩૮ – કમાલ મુસ્તફા અતાતુર્ક, તુર્કીના પ્રથમ પ્રમુખ. (જ. ૧૮૮૧)
- ૧૯૯૧ – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ગુજરાતી વિવેચક. (જ. ૧૮૯૯)
Ghfhfgjfhfurifisufughhhu*વન પ્રકૃતિ દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૫-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 10 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.