લખાણ પર જાઓ

માર્ચ ૩૧

વિકિપીડિયામાંથી

૩૧ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૦મો(લિપ વર્ષ દરમ્યાન ૯૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૮૯ - ઍફીલ ટાવર ખુલ્લો મુકાયો.
  • ૧૯૧૮ - 'ડે લાઇટ સેવિંગ ટાઇમ' (Daylight saving time),અમેરિકામાં પ્રથમ વખત અસરમાં આવ્યો.
  • ૧૯૨૧ - 'રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ' ની રચના કરાઇ.
  • ૧૯૫૯ - ૧૪ માં દલાઇ લામા, 'તેન્ઝીંગ ગ્યાત્સો'(Tenzin Gyatso), સરહદ પાર કરી ભારત આવ્યા અને રાજકીય શરણ પ્રાપ્ત કર્યું.
  • ૧૯૬૬ - સોવિયેત સંઘે "લુના ૧૦" (Luna 10) યાનનું પ્રક્ષેપણ કર્યું,જે પછીથી ચંદ્રની ભ્રમણકક્ષામાં દાખલ થનાર પ્રથમ 'સંશોધક અવકાશયાન'(સ્પેસપ્રોબ) (spaceprobe) બન્યું.
  • ૧૯૭૦ - 'એક્સપ્લોરર ૧' અવકાશ યાન (Explorer 1), ૧૨ વર્ષ ભ્રમણકક્ષામાં રહ્યા બાદ, ફરીથી પૃથ્વીનાં વાતાવરણમાં દાખલ થયું.
  • ૧૯૭૯ - માલ્ટા દેશમાંથી છેલ્લા અંગ્રેજ સિપાહીએ વિદાય લીધી, માલ્ટાએ પોતાનો સ્વતંત્ર દિન જાહેર કર્યો.(Jum il-Helsien).
  • ૧૯૯૪ - માનવ ઉત્ક્રાંતિ: 'નેચર' (Nature) સામયિકે 'ઇથોપિયા'માં પ્રથમ સંપુર્ણ "ઓસ્ટ્રાલોપિથેક્સ આફ્રેન્સીસ" (Australopithecus afarensis)નીં ખોપરી મળી આવ્યાનો અહેવાલ આપ્યો.
  • ૧૯૯૮ - 'નેટસ્કેપ' દ્વ્રારા, 'ઓપન સોર્સ લાઇસન્સ એગ્રિમેન્ટ' હેઠળ, "મોઝિલા" ઇન્ટરનેટ બ્રાઉઝર નાં કોડ મુક્ત કરાયા.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • અમેરિકન વર્જીન આઇલેન્ડ્સ - હસ્તાંતર દિવસ.
  • સ્વાતંત્ર્ય દિન - માલ્ટા

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy