લખાણ પર જાઓ

વિષ્ણુ

વિકિપીડિયામાંથી
વિષ્ણુ ભગવાન
રક્ષા, સત્કર્મ, ધર્મ અને મોક્ષના ભગવાન[][]
વિષ્ણુ
જોડાણોદશાવતાર, ત્રિમૂર્તિ, દેવ, ત્રિદેવ
રહેઠાણવૈકુંઠ, ક્ષીર સાગર
મંત્રॐ नमो नारायणाय (ઓમ નમો નારાયણ)
ॐ नमो भगवते वासुदेवाय (ઓમ નમો ભગવતે વાસુદેવાય)
શસ્ત્રસુદર્શન ચક્ર અને કૌમોદકી ગદા[]
પ્રતીકશંખ, ચક્ર, ગદા, પદ્મ (કમળ)
વાહનગરુડ[]
ઉત્સવોદેવઊઠી એકાદશી, દેવશયની એકાદશી, અન્નકૂટ મહોત્સવ
જીવનસાથીલક્ષ્મી
શેષશાયી વિષ્ણુ ભગવાન અને તેમની ચરણસેવા કરી રહેલા માતા લક્ષ્મી

વિષ્ણુહિંદુ ધર્મ પ્રમાણે ભગવાન છે. મહાભારતમાં વિષ્ણુ ભગવાનનાં એક હજાર નામનો ઉલ્લેખ આવે છે. જગતના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરી રહેલા વિષ્ણુના પગ લક્ષ્મી ચાંપે છે અને તેમના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમનું વાહન ગરુડ છે. તેઓ શ્યામવર્ણ, સુશોભિત જુવાન માફક દેખાય છે. તેમને ચાર હાથ હોવાથી તેઓ 'ચતુર્ભુજ' કહેવાય છે. એક હાથમાં પાંચજન્ય શંખ છે, બીજામાં સુદર્શન ચક્ર, ત્રીજામાં કૌમોદકી ગદા અને ચોથામાં પદ્મ છે. તેમની છાતી ઉપર કૌસ્તુભ મણી છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Wendy Doniger (1999). Merriam-Webster's Encyclopedia of World Religions. Merriam-Webster. પૃષ્ઠ 1134. ISBN 978-0-87779-044-0.
  2. Editors of Encyclopaedia Britannica (2008). Encyclopedia of World Religions. Encyclopaedia Britannica, Inc. પૃષ્ઠ 445–448. ISBN 978-1-59339-491-2.CS1 maint: extra text: authors list (link)
  3. ૩.૦ ૩.૧ Constance Jones; James D. Ryan (2006). Encyclopedia of Hinduism. Infobase Publishing. પૃષ્ઠ 491–492. ISBN 978-0-8160-7564-5.
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy