Content-Length: 234419 | pFad | https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8

ચીન - વિકિપીડિયા લખાણ પર જાઓ

ચીન

વિકિપીડિયામાંથી
中华人民共和国

ચીની જનવાદી ગણરાજ્ય
ચીનનો ધ્વજ
ધ્વજ
ચીન નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: March of the Volunteers (અંગ્રેજી)
સ્વયંસેવકોની રેલી
Location of ચીન
રાજધાનીપેઇચિંગ
સૌથી મોટું શહેરશાંગહાઈ
અધિકૃત ભાષાઓચીની ભાષા(મંદારિન)
લોકોની ઓળખચીની
સરકારસમાજવાદી ગણરાજ્ય
હુ જિંતાઓ
વેન જિઆબાઓ
• જળ (%)
૨.૮
વસ્તી
• ૨૦૦૬ અંદાજીત
૧,૩૧,૫૮,૪૪,૦૦૦ (પ્રથમ)
• ૨૦૦૦ વસ્તી ગણતરી
૧,૨૪,૨૬,૧૨,૨૨૬
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૭.૯૧૬ ટ્રિલિયન (દ્વિતિય)
• Per capita
$૭,૧૦૦ (૮૪મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬)૦.૭૬૨
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૯૪મો
ચલણરેન મિન બી (યુઆન) (CNY)
સમય વિસ્તારUTC+૮ (ચીની માનક સમય)
ટેલિફોન કોડ+૮૬
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).સીએન
ચીનનું વિશ્વમાં સ્થાન. નક્શામાં ભારતે દાવો માંડેલા અકસાઇ ચીનના પ્રદેશોને ચીનના ભાગ તરીકે બતાવ્યા છે.

ચીન (પીપલ્સ રિપબ્લિક) (સરળ ચાઇનીઝ: 中华人民共和国, પારંપરિક ચાઇનીઝ: 中華人民共和國 ) ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફયુસીયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે.

૬૭૦૦ કિ.મી. લાંબી ચીનની મહાન દિવાલ સૌપ્રથમ ઇ.સ. ૩જી સદીમાં ચણવામાં આવી હતી.

ચીન દેશનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની વિખ્યાત દિવાલ સૌથી જાણીતી છે.

ચીનમાં યેનનું ચલણ છે.

  • ૧ યેન = ૧૦ ચીયાઓ
  • ૧ ચીયાઓ = ૧૦ ફેન
  • ૧ યેન = ૧૦૦ ફેન








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy