Content-Length: 286226 | pFad | http://gu.wikipedia.org/wiki/%E0%AA%8F%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B2_%E0%AB%AC

એપ્રિલ ૬ - વિકિપીડિયા લખાણ પર જાઓ

એપ્રિલ ૬

વિકિપીડિયામાંથી

૬ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૬મો(લિપ વર્ષ દરમ્યાન ૯૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૬૯ - કચકડા (Celluloid)ની પેટન્ટ (એકાધિકાર) લેવામાં આવી .
  • ૧૮૯૬ - એથેન્સમાં, રોમન સમ્રાટ દ્વારા પ્રતિબંધિત કરાયા પછી,૧૫૦૦ વર્ષ પછી પ્રથમ અર્વાચિન ઓલિમ્પીક રમતોત્સવનું ઉદ્ઘાટન કરાયું.
  • ૧૯૦૯ - 'રોબર્ટ પિયરી' અને 'મેથ્યુ હેન્સન' માન્યતા મુજબ ઉત્તર ધ્રુવ પર પહોંચ્યા.
  • ૧૯૧૯ - મહાત્મા ગાંધીજીએ અસહકારનું એલાન આપ્યું.
  • ૧૯૩૦ - મહાત્મા ગાંધીજીએ નવસારી જિલ્લાના દાંડી ખાતે મીઠાનો ગાંગડો ઉપાડ્યો અને જાહેર કર્યુ કે:"આ સાથે, હું બ્રિટિશ સામ્રાજ્યનાં પાયા હચમચાવી નાખીશ". અને "મીઠાનો સત્યાગ્રહ" શરૂ કર્યો.
  • ૧૯૭૩ - "પાયોનિયર-૧૧" અવકાશયાનનું પ્રક્ષેપણ થયું.
  • ૧૯૯૮ - પાકિસ્તાને મધ્યમ દુરીનાં પ્રક્ષેપાત્રનું પરિક્ષણ કર્યું,જે ભારતને લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]









ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: http://gu.wikipedia.org/wiki/%E0%AA%8F%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B2_%E0%AB%AC

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy