Content-Length: 281207 | pFad | http://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87_%E0%AB%A9

જુલાઇ ૩ - વિકિપીડિયા લખાણ પર જાઓ

જુલાઇ ૩

વિકિપીડિયામાંથી

૩ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૫મો) દિવસ છે. આ દિવસ

પછી વર્ષ પુરું થવામાં ૧૮૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૩૮ – ઇંગ્લેન્ડમાં, વરાળ ચાલિત રેલ્વે લોકોમોટિવે ઝડપનો વિશ્વ કિર્તિમાન પ્રસ્થાપિત કર્યો, જે ૧૨૬ માઇલ/કલાક (૨૦૩ કિમી/કલાક) હતો.
  • ૨૦૦૬ – અવકાશી પિંડ (Asteroid) '2004 XP14', પૃથ્વીથી ૪,૩૨,૩૦૫ કિ.મી. (૨,૬૮,૬૨૪ માઇલ) જેટલા નજીકના અંતરેથી પસાર થયો.
  • ૧૮૨૦ – જે. વી. એસ. ટેલર, બાઇબલના ગુજરાતી અનુવાદક અને સ્કોટિશ ખ્રિસ્તી મિશનરી (અ. ૧૮૮૧)
  • ૧૮૮૩ – ફ્રાન્ઝ કાફકા, જર્મન ભાષી બોહેમિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક (અ. ૧૯૨૪)
  • ૧૯૧૮ – એસ. વી. રંગા રાવ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા (અ. ૧૯૭૪)
  • ૧૯૫૨ – અમિતકુમાર ગાંગુલી, ભારતીય પાર્શ્વ ગાયક, અભિનેતા, દિગ્દર્શક, સંગીત દિગ્દર્શક અને સંગીતકાર
  • ૧૯૭૧ – જુલિયન અસાંજે, ઓસ્ટ્રેલિયન પત્રકાર, પ્રકાશક, ઈન્ટરનેટ કાર્યકર્તા અને વ્હિસલ બ્લોઅર વેબસાઈટ વિકિલીક્સના મુખ્ય તંત્રી અને પ્રવક્તા
  • ૧૯૭૩ – સૌમ્ય જોશી, ગુજરાતી કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા
  • ૧૯૮૦ – હરભજન સિંઘ (Harbhajan Singh), ભારતીય ક્રિકેટર.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]









ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: http://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87_%E0%AB%A9

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy