Content-Length: 284386 | pFad | http://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87_%E0%AB%A8%E0%AB%AB

જુલાઇ ૨૫ - વિકિપીડિયા લખાણ પર જાઓ

જુલાઇ ૨૫

વિકિપીડિયામાંથી

૨૫ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૦૮ – આજિનોમોટોની સ્થાપના કરવામાં આવી. ટોક્યો ઇમ્પિરિયલ યુનિવર્સિટીના કિકુને ઇકેડાએ કોમ્બુ સૂપ સ્ટોકના મુખ્ય ઘટક મોનોસોડિયમ ગ્લુટામેટ (એમએસજી)ના ઉત્પાદન માટેની પ્રક્રિયાના પેટન્ટ અધિકારો મેળવ્યા.
  • ૧૯૨૦ – દૂરસંદેશાવ્યવહાર: પ્રથમ વખત, એટલાન્ટીક પાર, દ્વિમાર્ગી રેડિયો સંદેશાવ્યવહાર પ્રસારિત કરાયો.
  • ૧૯૭૩ – સોવિયેત 'માર્સ ૫' અવકાશી પ્રોબનું પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૭૮ – 'લુઇસ બ્રાઉન' (Louise Brown), વિશ્વના પ્રથમ 'ટેસ્ટ ટ્યુબ બાળક'નો જન્મ થયો.
  • ૧૯૮૪ – 'સેલ્યુત ૭'ની અવકાશ યાત્રી 'સ્વેત્લાના સ્વિત્સકાયા' (Svetlana Savitskaya), અવકાશમાં ચાલનાર (Space walk) પ્રથમ મહિલા બની.
  • ૧૯૯૭ - કે.આર.નારાયણન, ભારતના દસમા રાષ્ટ્રપતિ બન્યા, આ પદ પર આવનાર તેઓ પ્રથમ દલિત હતા.
  • ૨૦૦૭ - પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
  • ૨૦૧૦ – વિકિલિક્સ અફઘાનિસ્તાન યુદ્ધ વિશેના વર્ગીકૃત દસ્તાવેજો પ્રકાશિત કર્યા.
  • ૨૦૨૨ – દ્રૌપદી મુર્મૂ ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. આ પદ પર આવનાર તેઓ અનુસૂચિત જનજાતિ સમુદાયના પ્રથમ વ્યક્તિ છે.
  • ૧૮૩૨ – કરસનદાસ મૂળજી, ઓગણીસમી સદીના ગુજરાતના પત્રકાર, લેખક અને સમાજ સુધારક (અ. ૧૮૭૫)
  • ૧૮૭૫ – જીમ કોર્બેટ, ભારતીય શિકારી, પર્યાવરણવાદી અને લેખક (અ. ૧૯૫૫)
  • ૧૯૨૯ – સોમનાથ ચેટરજી, ભારતનાં સામ્યવાદી નેતા, લોકસભાના ૧૪મા અધ્યક્ષ (અ. ૨૦૧૮)
  • ૧૯૪૪ – શ્રીદેવ સુમન, ટીહરી રાજ્યની રાજાશાહી સામે બળવો કરનાર ભારતના સ્વતંત્રતા સેનાની (જ. ૧૯૧૬)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]









ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: http://gu.wikipedia.org/wiki/%E0%AA%9C%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87_%E0%AB%A8%E0%AB%AB

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy